હળવદ આરોગ્ય કેન્દ્રમાં સુવિધા નો અભાવ પાંચ વર્ષથી એમડી, સર્જન સહિતના ડોક્ટર ના અભાવથી દર્દીઓ રામ ભરોસે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/anc2hc4yx6psdcre/" left="-10"]

હળવદ આરોગ્ય કેન્દ્રમાં સુવિધા નો અભાવ પાંચ વર્ષથી એમડી, સર્જન સહિતના ડોક્ટર ના અભાવથી દર્દીઓ રામ ભરોસે


હળવદમાં એક જ આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ વર્ષોથી મેડિકલ ઓફિસર, સર્જન, એમડી, ઓર્થોપેડિક ડોક્ટર આંખના ડોક્ટર સહિતના છ થી વધુ અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે હળવદ વાસીઓ રજૂઆત કરીને થાક્યા છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હળવદમાં અનેક નેતાઓ છે પણ માત્ર રીબીનું કાપવા અને ફોટા પડાવવા માટે છે તેવું હળવદ વાસીઓ જણાવી રહ્યા છે આ બાબતે તંત્ર વહેલી છે કે જાગે અને દવાખાનામાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]