સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એક ગામની સીમમાંથી તાજુ જન્મેલું બાળક મળી આવેલ હતું ધાંગધ્રા પોલીસને આ વાતની જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ બાળકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થ મોકલી દેવામાં આવે - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એક ગામની સીમમાંથી તાજુ જન્મેલું બાળક મળી આવેલ હતું ધાંગધ્રા પોલીસને આ વાતની જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ બાળકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થ મોકલી દેવામાં આવે


તા:-૧૫/૦૩/૨૦૨૪
સુરેન્દ્રનગર

૨૯/૦૨/૨૦૨૪ ના રોજ ધ્રાગઘ્રા તાલુકા ના બૈસાબગઢ ની સીમ માથી એક ત્યજેલું બાળક મળી આવ્યું હતું સીમ ના બાવળ માથી કાટા વાગેલી ગંભીર હાલાત માં આ બાળક મળી આવેલ જેને સારવાર અર્થ સુરેન્દ્રનગર સી યુ શાહ હોસ્પિટલ અર્થ ખસેડવામાં આવેલ તા ૨૯-૦૨ થી ૧૦-૦૩ ના સમય માં ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ની નિઃસ્વાર્થ સેવા થી બાળક સાજું થતાં સ્પેશિયલ એડોપ્શન એજન્સી ( શિશુગૃહ),સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સુરેન્દ્રનગર સંસ્થા ને સોંપવામાં આવેલ છે

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ની સીમ માં તા:-૨૯/૨/૨૦૨૪ નો કોઈ નિર્દહ જનેતા એ પોતાનું માસૂમ કુમળું બાળક ને કાંટાળી ઝાળી મૂકી નાસી ગયેલ જેની જાણ ધાંગધ્રા પોલીસ ટાઇન પોલીસ સ્ટેશન ને થતા ઘટના સ્થળે દોડી આવીને બાળકનું કબજો લઈ પ્રથમ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે મોકલી દેવામાં આવેલ ત્યારબાદ વધુ ઇમરજન્સી માટે સુરેન્દ્રનગર જિલ્લાની ટીવી હોસ્પિટલ ખાતે આ માસુમ બાળકને મોકલી દેવાઈ હતું જેની નોંધ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા એક પણની વિરમ કર્યા વગર બાળકને વધુ તાત્કાલિક સારવાર પૂરી પાડેલ જેના ભાગરૂપે આજ રોજ માસુમ બાળક મોત ના મુખ માંથી બાર આવી ગયેલ છે જેથી આજ રોજ સુરેન્દ્રનગરની ચિલ્ડ્રન્સ હોમ ખાતે આ બાળક ને મોકલી દેવામાં આવેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
સુરેન્દ્રનગર


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.