આજે 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ... જાણો કમ્પ્યૂટરની રસપ્રદ વાતો. - At This Time

આજે 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ… જાણો કમ્પ્યૂટરની રસપ્રદ વાતો.


વિશ્વ કમ્પ્યૂટર દિવસની ઉજવણીની શરૂઆત જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે ટેક્નોલોજી વિશે માહિતગાર કરવાનો છે. સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ પર કમ્પ્યૂટરનું વિજ્ઞાપન કરીને તેની જરૂરિયાત ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવી એ કમ્પ્યૂટર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું સૌથી સરળ માધ્યમ છે. વર્ષ 2001માં વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસની માન્યતા ભારતીય પીસી સંસ્થા એનઆઈઆઇટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ એ એનઆઈઆઇટીના વીસમા સ્મરણ પ્રસંગને સૂચવે છે. વિશ્વમાં ડિજિટલ વિભાજન ઘટાડવા માટે અને કમ્પ્યૂટર અને ટેક્નોલોજી વિશે ડિજીટલ સાક્ષરતા વધારવા માટે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું.

આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સમયાંતરે કમ્પ્યૂટરની ઉભરતી ટેક્નોલોજીમાં ઉત્ક્રાંતિ કરવામાં આવી છે. આ ઉત્ક્રાંતિમાં એનાલિટિકલમાંથી ડિજિટલ તરફનો તેનો વિકાસ એ સૌથી મહત્વપૂર્ણ ઉત્ક્રાંતિ છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે. માનવીના જીવનમાં કમ્પ્યૂટર સૌથી વિશ્વસનીય મશીન છે અને માટે તેના ફાયદા મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકે અને અદ્યતન ટેક્નોલોજીથી પોતાના જીવનને સુવિધાયુક્ત બનાવી શકે તે માટે વિશ્વમાં તેના વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. એક તરફ એમ કહેવામાં આવી રહ્યુ છે કે, વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટરની સાક્ષરતા વધી રહી છે પરંતુ તેમ છતા કોમપ્યુટરની સાક્ષરતા વિશેની અનેક વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. કમ્પ્યૂટર સાક્ષરતા એટલે કમ્પ્યૂટર પ્રોગ્રામ્સનો અને કમ્પ્યૂટર સાથે જોડાયેલી એપ્લિકેશન્સનો સારી રીતે ઉપયોગ કરવાની સમજ હોવી.

કમ્પ્યૂટર વિશેની પ્રાથમિક માહિતી

કામ્પ્યૂટર વિશે લોકોને જાગૃત કરવાની શરૂઆત વર્ષ 2001માં કરવામાં આવીકમ્પ્યૂટર વિશેની જાગૃતી એટલે કે કમ્પ્યૂટર અને ટેક્નોલોજીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની સમજ આપવીદરેક ક્ષેત્રમાં કમ્પ્યૂટર ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે જે તેમને તેમનું કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છેટેક્નોલોજીની હંમેશા આવશ્યકતા રહે છે અને તેમાં સતત પરિવર્તન આવતું રહે છે દર વર્ષે વિશ્વભરમાં બે બીલિયનથી વધુ કમ્પ્યૂટરનું વેચાણ થાય છે

વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસનો મુખ્ય ધ્યેય વિશ્વમાં ડીજીટલ વિભાજન વધારવાનું છેવિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ડિજિટલ જાગૃતિને પ્રોત્સાહન આપે છે
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ વિશેની રસપ્રદ હકીકત

બીજી ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છેબીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા

ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલુ કમ્પ્યૂટર બનાવ્યું હતું1930મી સદીના અંતમાં પ્રોગ્રામેબલ કમ્પ્યૂટરની શોધ થઈ હતી

કમ્પ્યૂટર વિશેની પ્રાથમિક માહિતી

કામ્પ્યૂટર વિશે લોકોને જાગૃત કરવાની શરૂઆત વર્ષ 2001માં કરવામાં આવીકમ્પ્યૂટર વિશેની જાગૃતી એટલે કે કમ્પ્યૂટર અને ટેક્નોલોજીનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની સમજ આપવીદરેક ક્ષેત્રમાં કમ્પ્યૂટર ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે જે તેમને તેમનું કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છેટેક્નોલોજીની હંમેશા આવશ્યકતા રહે છે અને તેમાં સતત પરિવર્તન આવતું રહે છેદર વર્ષે વિશ્વભરમાં બે બીલિયનથી વધુ કમ્પ્યૂટરનું વેચાણ થાય છેવિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસનો મુખ્ય ધ્યેય વિશ્વમાં ડીજીટલ વિભાજન વધારવાનું છેવિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ડિજિટલ જાગૃતિને પ્રોત્સાહન આપે છે
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ વિશેની રસપ્રદ હકીકત

બીજી ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધ પહેલા કમ્પ્યૂટરના સાક્ષર લોકો ન હતા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલુ કમ્પ્યૂટર બનાવ્યું હતું1930મી સદીના અંતમાં પ્રોગ્રામેબલ કમ્પ્યૂટરની શોધ થઈ હતી ડિજિટલ સાક્ષરતા દ્વારા એન્ટ્રપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં આવે છે.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.