કમોસમી વરસાદ પડતાં બાજરા નો પાક ઉંધે માથે
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ની આગાહી એક પસી એક કરવામાં આવી રહી છે જેને પગલે ખેડૂતો માં ચિંતાના વાદળો ઘેરાયાં છે .એક પછી એક કમોસમી વરસાદ પાડતા ખેડતોમાં ચિંતા છવાઈ ગયા છે.ત્યારે ખેડૂતો એ ઉનાળુ વાવેતર માં બાજરા નું વાવેતર કરવામાં આવ્યું હતુ પરંતુ કે મોસમી વરસાદ પડતાં હાલ આં બાજરો જમીન દોસ્ત બની ગયો છે ભારે વરસાદ અને પવન ના કારણે બાજરો જમીન દોસ્ત બની જતા ખેડૂતો ને નુકશાનની ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે જો હજુ વઘુ વરસાદ પડશે તો થોડો ઘણો બાજરા નો ઊભો પાક છે એ પણ જમીન દોસ્ત બની જસે ત્યારે હવે કમોસમી વરસાદ ખમાંઇયા કરે એવી ખેડૂતો પ્રથાના કરી રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.