જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવણી - At This Time

જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવણી


જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવણી

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ સંસ્થા દ્વારા ચકલી ના માળા ,પાણી ના કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.ગુણવંતા ગોંડલ ના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપી ને અમારા ઉત્સાહ ને વધાવ્યો..મોટી સંખ્યા માં લોકો એ સેવા નો લાભ લીધો.આ સેવાકાર્ય કરવામાં ગોંડલ તથા રાજકોટ બંટી ભુવા ,જતીનભાઈ ટીલાળા મહેશભાઈ વાડોદરીયા, વિનેશભાઈ જોષી ,અતુલભાઈ ઠુંમર, વિપુલભાઈ પલ્લવીબેન ગોહિલ , હર્ષદભાઈ, સાવનભાઈ દિવ્યેશભાઈ, જ્યોત્સનાબેન રૈયાણી, રશ્મિબેન આંબલીયા અશોકભાઈ પીપળાયા, અશોકભાઈ શેખડા, બાબાલાલ , વગેરે જહેમત ઉઠાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.