ભારતીય જનતા પાર્ટીનાં ગૌરવવંતા ગુજરાત પ્રદેશનાં યશસ્વી અધ્યક્ષ અને નવસારી લોકસભા ક્ષેત્રનાં જનપ્રિય સાંસદ શ્રી સી. આર. પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે પડધરી તાલુકા યુવા ભાજપ દ્વારા સરકારી હોસ્પિટલ માં દર્દી ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું - At This Time

ભારતીય જનતા પાર્ટીનાં ગૌરવવંતા ગુજરાત પ્રદેશનાં યશસ્વી અધ્યક્ષ અને નવસારી લોકસભા ક્ષેત્રનાં જનપ્રિય સાંસદ શ્રી સી. આર. પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે પડધરી તાલુકા યુવા ભાજપ દ્વારા સરકારી હોસ્પિટલ માં દર્દી ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું


ભારતીય જનતા પાર્ટીનાં ગૌરવવંતા ગુજરાત પ્રદેશનાં યશસ્વી અધ્યક્ષ અને નવસારી લોકસભા ક્ષેત્રનાં જનપ્રિય સાંસદ શ્રી સી. આર. પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે પડધરી તાલુકા યુવા ભાજપ દ્વારા સરકારી હોસ્પિટલ માં દર્દી ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત પડધરી તાલુકા ભાજપ ના પ્રમુખ પ્રવિણભાઈ હેરમા તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર હઠુભા જાડેજા તેમજ યુવા મોરચાના પ્રમુખ ડો. ભગીરથસિંહ જાડેજા મહામંત્રી ચિરાગભાઈ તળપદા વિરમભાઇ ધ્રાગીંયા
ઉપપ્રમુખ શ્યામરાજસિંહ જાડેજા વગેરે કાર્યકર્તા તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટર - નિખીલ ભોજાણી

9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.