રાજકોટમાં પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરની કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના ચાલક ફરાર, CCTV - At This Time

રાજકોટમાં પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરની કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના ચાલક ફરાર, CCTV


રાજકોટ જિલ્લામાં ધોરી માર્ગ પર જસદણ-બાયપાસ રોડ પર આવેલ પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના કાર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેદ થતા પેટ્રોલ પંપના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે CCTV ફૂટેજ ચકાસી કાર ચાલકને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.