મહિસાગર જિલ્લાના લુણાવાડ શહેર માં ટ્રાફિક સમસ્યાનો હલ કરવા ઓવરબ્રિજ ની માંગણી માટે મુખ્ય મંત્રી શ્રી ને લેખિત રજૂઆત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ha2anwhywcoyyrnc/" left="-10"]

મહિસાગર જિલ્લાના લુણાવાડ શહેર માં ટ્રાફિક સમસ્યાનો હલ કરવા ઓવરબ્રિજ ની માંગણી માટે મુખ્ય મંત્રી શ્રી ને લેખિત રજૂઆત.


લુણાવાડા,122 વિધાનસભા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા આજરોજ લુણાવાડા નગર ના ટ્રાફિક મુદ્દા ને લઇ ને નવીન ઓવરબ્રિજ ફાળવવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રીશ્રી ને લેખિત રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]