કપડવંજ - At This Time

કપડવંજ


કપડવંજ વિધાનસભા,ભાજપ પરિવાર દ્વારા નવા વરાયેલા અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય બ્રહ્મભટ્ટ નો સત્કાર સન્માન સમારંભ કપડવંજ ખાતે યોજાયો.

કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઇ પરમાર, સંજયસિંહ મહિડા તથા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
રિપોટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.