બાલાસિનોર - At This Time

બાલાસિનોર


આજ રોજ તા. ૨૬.૦૩.૨૦૨૩ ના રોજ કે.એમ.જી. હોસ્પિટલ દાતા શ્રી, ના સન્માન સમારંભ માં હાજરી આપી.. બાલાસિનોર KMG હોસ્પિટલ કે દાતા ઓ દ્વારા સંચાલિત છે..તો એવા દાતા શ્રી ના સન્માન કરતા આનંદ ની લાગણી અનુભવું છું.. દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર.. આ પ્રસંગે પંચમહાલ લોકસભા ના લોકલાડીલા સાંસદ રતનસિંહ રાઠોડ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon