વિશ્વ માતૃભાષા દિવસે સરલાના ભાષા શિક્ષક નું સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/smjvdqukpemo5p33/" left="-10"]

વિશ્વ માતૃભાષા દિવસે સરલાના ભાષા શિક્ષક નું સન્માન


*વિશ્વ માતૃભાષા દિવસે સરલાના ભાષા શિક્ષકનું સન્માન*

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના શિક્ષક વારિસભાઈ ભટ્ટા દ્વારા માતૃભાષામાં કરવામાં કરવામાં.આવેલ નવતર પ્રયોગ 'શબદના સંગાથે સર્જનયાત્રા'બદલ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી સંદર્ભે માતૃભાષા અભિયાન અને શિક્ષણ શાખા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ડો રાજેન્દ્ર પટેલના હસ્તે સરલાના ભાષા શિક્ષક વારિસભાઈ ભટ્ટનું સન્માન મારવામાં આવ્યું હતું શિક્ષક વારિસભાઈ દ્વારા સરલા ગામની શાળામાં અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા શાળાને એક આગવી ઓળખ આપી છે ત્યારે શાળાના પ્રયોગશીલ શિક્ષક વારિસભાઈ ભટ્ટાનું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે સન્માન થતાં શાળા પરિવાર અને સરલા ગામના સપંચ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]