ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા હાઇજીન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z81fnk8kr1zbxkm1/" left="-10"]

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા હાઇજીન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો


ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા હાઇજીન કીટ વિતરણનો કાર્યક્રમ 31 જાન્યુઆરી, મંગળવાર ના રોજ રામેશ્વર મહાદેવ મંદિર જસદણ ખાતે યોજવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ લોકોને 50 થી વધુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ખાસ સ્વામિનારાયણ જસદણના કોઠારી, ધર્મનંદનસ્વામી, મનુભાઈ શિલું, ભરતભાઈ એલ. છાયાણી, અશોકભાઈ મહેતા,જસદણ બ્લોક હેલ્થ ઓફિસર રામ સાહેબ ,પીયૂષભાઈ શુક્લ નરેશભાઈ દરેડ ,શ્રી હસુભાઈ ગાંધી , વલ્લભભાઈ બોદર, લાલભાઈ કોટડીયા, શંભુભાઈ સોજીત્રા, હસુભાઈ ગાંધી, ધર્મેશભાઇ કલ્યાણી,અનિલભાઈ મકાણી, ડો.કૃણાલ મિસ્ત્રી , ધર્મેશ ભાઈ કલ્યાણી વગેરે ખાસ હાજરી આપી હતી.સૌજન્ય રામેશ્વર ગ્રુપ ના સદસ્યો શ્રી ધીરુભાઈ છાયાણી,હરેશભાઇ ઢોલરીયા, કિરીટભાઈ છાયાણી ખાસ નાસ્તા અને અન્ય વ્યવસ્થા કરેલ હતી.રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડસ્ટોરેજ ની ભવિષ્યમાં વ્યવસ્થા થાય એના માટે દાનની અપીલ કરવામાં આવી હતી.આ તકે રેડક્રોસ સોસાયટી ના ચેરમેન દિપીપભાઈ શિલું, કલ્પેશભાઈ, મેહુલભાઈ, જયસુખભાઈ, ભરતભાઈ,શ્રી ઓમકાર ભાઈ,યતીન્દ્રભાઈ ખાસ જહેમત ઉઠાવી હતી.

સમાચાર, જાહેરખબર, અવસાન નોંધ, જન્મદિવસ નોંધ આપવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]