DGP ઈન્ચાર્જ તરીકે વિકાસ સહાય સાહેબ નું નામ થયું ફાઇનલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bi9bzuzv6hp4ce4q/" left="-10"]

DGP ઈન્ચાર્જ તરીકે વિકાસ સહાય સાહેબ નું નામ થયું ફાઇનલ


તા:-૩૧/૦૧/૨૦૨૩
અમદાવાદ

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા નિવૃત્ત થશે
અને DGP સાહેબ અપાશે ભાવભરી વિદાય આવતીકાલ થી DGP નો ઈન્ચાર્જ તરીકે સાહેબ શ્રી વિકાસ સહાય પોતાનો ચાર્જ સંભાળી લેશે જ્યાં સુધી નવા ડીજીપી નિયુક્ત ન થઈ જાય ત્યાં સુધી ગુજરાત પોલીસ નો ચાર્જ સંભાળશે. શ્રી વિકાસ સહાય

DGP ની રેશ માં ત્રણ અધિકારીઓ ના નામ હતા ઈન્ચાર્જ માં જેમાં આ માટે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા વિવેક શ્રીવાસ્તવ સાહેબ આ ઉપરાંત સરકાર દ્વારા સુરતના પોલીસ કમિશનર અજય તોમરનું નામ પણ ઈન્ચાર્જ તરીકે હતું પણ આખરે ગુજરાત રાજ્ય નો DGP તરીકે ઈન્ચાર્જ માં શ્રી વિકાસ સહાય સાહેબ નું નામ ફાઇનલમાં આવ્યું છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]