ડભોઈ માં 105 વર્ષ ની વયે સૈયદ અમીના બીબી નું અવસાન - At This Time

ડભોઈ માં 105 વર્ષ ની વયે સૈયદ અમીના બીબી નું અવસાન


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ ચતુર ભાઈ ની ચાલી માં રહેતાં સૈયદ અમીના બીબી. ઉ.વ.105 વર્ષ ની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતુ હાલ 80 વર્ષ ની પુત્રી જિવીત છે. ડભોઈ નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલર સૈયદ ફકીર મહંમદ બાબજી ના માતૃષિ તંદુરસ્ત હતાં છેલ્લા થોડા દિવસ થી બિમાર પડતાં ટુંકી માંદગી બાદ અવસાન થયું હતુ વિશાળ પરિવાર ધરાવતા દાદી માં ની 80 વર્ષ ની પુત્રી બકશુ આપવા તંદુરસ્ત છે અને પોતરા સૈયદ મોઈનુદ્દીન બાપુ કાદરી મદારી 35 વર્ષ ના છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.