માળીયા હાટીના જસાપરા વિસ્તારમાં કોરોના વેકસીનનો પ્રારંભ - At This Time

માળીયા હાટીના જસાપરા વિસ્તારમાં કોરોના વેકસીનનો પ્રારંભ


ગુજરાત સરકાર દ્વારા માળિયા હાટીનામાં બાકી રહેલા તમામ લોકોને પ્રથમ, બીજો અને પ્રિકોસન ડોઝ કોરોના રસીકરણમાં હોય તે માટે માળીયા હાટીના તાલુકા પંચાયત દિલીપભાઈ સીસોદીયા અને માળીયા હાટીના ગ્રામ પંચાયત સીસોદીયાના અથાગ પ્રયત્નોથી કોરોના રસીકરણની શરૂઆત કરેલ જેમાં માળીયા હાટીના જસાપરા વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્ય કાળુભાઇ સીસોદીયા અને માનસુરભાઈ સીસોદીયાની ટિમ દ્વારા ભારે જહેમતથી જસાપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વેકસીન લેવા આવી પહોંચ્યા હતા

બાઈટ માનસુર ભાઈ સીસોદીયા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.