કોલ્ડ વેવ ને કારણે કચ્છ માં શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો - At This Time

કોલ્ડ વેવ ને કારણે કચ્છ માં શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો


કચ્છ માં કોલ્ડ વેવ ને લઈને પ્રાથમિક શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જે બિનપાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળા માં સોમવાર થી શુક્રવાર ૧૧:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી અને શનિવારે ૦૯:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી તેમજ પાળી પદ્ધતિ ધરાવતી શાળા માં સવાર પાળી ૦૯:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી બપોર પાળી ૧૨:૩૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.