કોલ્ડ વેવ ને કારણે કચ્છ માં શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

કોલ્ડ વેવ ને કારણે કચ્છ માં શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો


કચ્છ માં કોલ્ડ વેવ ને લઈને પ્રાથમિક શાળા ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જે બિનપાળી પદ્ધતિ ધરાવતી પ્રાથમિક શાળા માં સોમવાર થી શુક્રવાર ૧૧:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી અને શનિવારે ૦૯:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી તેમજ પાળી પદ્ધતિ ધરાવતી શાળા માં સવાર પાળી ૦૯:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી બપોર પાળી ૧૨:૩૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »