શિકારપુર મધ્યે સંગીત ખુરશી તથા પાસીગ બોલ જેવી વિવિધ રમતો બ્યુટી પાર્લર ની બહેનો ને રમાડવા માં આવી - At This Time

શિકારપુર મધ્યે સંગીત ખુરશી તથા પાસીગ બોલ જેવી વિવિધ રમતો બ્યુટી પાર્લર ની બહેનો ને રમાડવા માં આવી


આજ રોજ એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા ગામ શિકારપુર મધ્યે સંગીત ખુરશી તથા પાસીગ બોલ જેવી વિવિધ રમતો બ્યુટી પાર્લર ની બહેનો ને રમાડવા માં આવી જેમાં પ્રમુખ શ્રી જમનાબેન જાદવ તથા કલાબેન ગાલા એડવોકેટ નોટરી સામખિયાળી હાજર રહેલ. તેમજ રમત ગમત માટે સાધનસામગ્રી જય ભોલે યુવા મિત્ર મંડળ દ્વારા કરી આપવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.