માળિયા હાટીના અનુસૂચિત જાતિના નવ યુવાન સાથે 50 ટેકેદારો ભાજપ માં જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ws9k5owaww7lkh4u/" left="-10"]

માળિયા હાટીના અનુસૂચિત જાતિના નવ યુવાન સાથે 50 ટેકેદારો ભાજપ માં જોડાયા


ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તૈયારી ચાલુ છે ત્યારે માળીયા હાટીના ભાજપ કાર્યાલય ખાતે માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવિયા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઈ ભેટારીયા, ચંદુભાઈ મકવાણા , ઠારણભાઈ સિંધવ સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં માળીયા હાટીના ગ્રામ પંચાયત પૂર્વ સદસ્ય અને અનુસૂચિત જાતિના નવ યુવાન સુરેશભાઈ પરમાર અને રમેશભાઈ સહિત તેમના સમર્થન માં 50 કર્યોકરો ભાજપ માં જોડાયા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]