બાલાસિનોર ખાતે જનરલ ઓબ્ઝર્વએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/imkqgzw1jj5cfsip/" left="-10"]

બાલાસિનોર ખાતે જનરલ ઓબ્ઝર્વએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું


વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે એક્શન મોડમાં કામગીરી કરી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. શનિવારે જનરલ ઓબ્ઝર્વરે લુણાવાડા અને બાલાસિનોર ખાતેના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]