ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમા ભાજપ ઉમેદવારની પ્રચાર શરુ. - At This Time

ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમા ભાજપ ઉમેદવારની પ્રચાર શરુ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા-હળવદ બેઠક પર ત્રણેય પક્ષો ના ઉમેદવારો દ્વારા પ્રચારનો શરુવાત કરી છે ત્યારે સવારથી મોડી રાત્રી સુધી લોકોના વચ્ચે રહીને પોત-પોતાના રાજકીય પક્ષના જીતાડવા અહિંના ગામડે-ગામડે ફરી રહ્યા છે. આ તરફ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા પોતાના ભાજપ કાયઁકરો તથા આગેવાનો સાથે ધ્રાંઘધ્રા-હળવદ વિધાનસભાના તમામ ગામોમા મતદારોને મુલાકાત અને પ્રચાર શરુ કરી દીધો છે જ્યારે ભાજપના ઉમેદવારને પણ તમામ સમાજના લોકો પણ આવકારો રહ્યા છે અને આ બેઠક પરથી ભાજપનો વિજય થાય તેવી ઉત્સાહ અહિંના મતદાતાઓમા થનગની રહ્યો છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.