બગોદરા હાઇવે પરથી અમદાવાદ ગ્રામ્ય LCB ટ્રકમાંથીવિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/48mj1ejmsa3lcbun/" left="-10"]

બગોદરા હાઇવે પરથી અમદાવાદ ગ્રામ્ય LCB ટ્રકમાંથીવિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો


અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ લાખો રૂપિયા ના દારૂ ના જથ્થા સાથે ટ્રક ચાલક ને ઝડપ્યો અમદાવાદ જિલ્લા ના હાઇવે પર ઇંગ્લિશ દારૂ ને હેરાફેરી વધતી જઈ છે ત્યારે હાલ ચૂંટણી જાહેર થાય ગઈ છે ને પોલીસ પણ ચૂંટણી ને લય કોઈ પણ ગેર પ્રવુતિ ને ડામી દેવા ઠેર ઠેર ચેક પોસ્ટ બનાવી ચેકિંગ કરવા માં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલ સી બી ને મળેલ બાતમી ના આધારે બાગોદરા હાઇવે પરથી પસાર થયેલ ટ્રક ને રોકી તપાસ કરતા ટ્રક નંGJ.8.Y.2546માં ચોર ખાના બનાવેલ માં વિદેશી દારૂ બોટલ નંગ6640નો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 32.20000 લાખથી વધુ કુલ મુદ્દામાલ મળીને રૂપિયા 38.34000 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસે બગોદરા પોલીસ સ્ટેશન માં ટ્રક ને લાવી વેલ્ડીગ ના કારીગર ને બોલાવી ટ્રક માં બનાવેલ ચોર ખાન કાપી ને મહા મહેનતે દારૂ નો જથ્થો બહાર કાઢી ટ્રક ચાલક ની ધરપકડ કરી દારૂ નો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ક્યાં લય જવાનો હતો કોને આપવાનો હતો તેં દિશા માં તાપસ હાથ ધરી હતી આ કામગીરી માં એલ સી બી ના પી એસ આઈ હર્ષિલ પટેલ, તથા વિપુલ પટેલ, વિશાલ સોલંકી, ઘનશ્યામસિંહ, પ્રદીપસિંહ, અજય બોળીયા સહીત અધિકારીઓ નાઓ જોડાયા હતા

પકડાયેલઆરોપીનુ નામ
હરચંદ ભેરારામ જાની ઉ.વ ૨૮ રહે. જાનીયો કી ધાની
રાવતસર જી. બાડમેર રાજેસ્થાન

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]