સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/erthats4zzrgnajx/" left="-10"]

સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.


જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ.

જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને એટ ધીસ ટાઈમ ન્યૂઝ તથા વાત્સલ્યમ સમાચાર દૈનિક અખબાર પરિવાર તરફ્થી ઢેર સારી શુભકામનાઓ અને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.સુરેન્દ્રનગર અને વઢવાણ
વાળંદ સમાજના નાની ઉંમરમાં મોટું નામ બાહોશ યુવા પત્રકાર એવા બાવળિયા ઉમેશભાઈ અશોકભાઇ જેઓ એટ ધીસ ટાઈમ ન્યૂઝ માં જિલ્લા બ્યુરો ચીફ તરીકે અને વાત્સલ્યમ સમાચાર દૈનિક અખબારમાં જિલ્લા બ્યૂરોચિફ ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.અને નીડર પણે પત્રકારત્વ ક્ષેત્રેમા આગળ વધેલા શ્રી બાવળિયા ઉમેશભાઈ ને એટ ધીસ ટાઈમ ન્યૂઝ ટીમ તરફ્થી જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ 32 વર્ષ પુરા કરી 33 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આપ પત્રકારત્વ ક્ષેત્રે ખુબજ આગળ વધો તેવી હાર્દિક શુભેચ્છા સહ અમારી ટીમ વતી આપને જન્મદિન મુબારક.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]