અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડીને અને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતાવાદી અભિગમ નું ઉદાહરણ પૂરું પાડતી સામખિયાળી પોલીસ - At This Time

અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડીને અને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતાવાદી અભિગમ નું ઉદાહરણ પૂરું પાડતી સામખિયાળી પોલીસ


માનવતાવાદી અભિગમ અપનાવતી સામખિયાળી પોલીસ

સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વાય.કે. ગોહિલ ના સાથે પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સામખિયાળી માં આવેલ સર્વ સમાજ સેવા ટ્રસ્ટ માં રહેતા બાળકો નો સહારો બની વાલી વારસ બની દિવાળી ના પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન માં અનાથ બાળકો સાથે રહી ફટાકડા ફોડીને અને પોલીસ સ્ટેશન ખાતે જમાડી એક માનવતાવાદી અભિગમ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.