વિંછીયા માં તહેવારો ઉપર એકતા યુવા ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xkrhfw0fkw9cv7cl/" left="-10"]

વિંછીયા માં તહેવારો ઉપર એકતા યુવા ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ.


વિંછીયા, 25 ઓટબર: વિંછીયા ના ભારદ વાળા મેલડી માતાજી મંદિર ખાતે એકતા યુવા ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન તારીખ 25-10-2022 ના કરવામાં આવ્યું હતું જેમાં બાળકો તેમજ બહેનો મળી કુલ 13 જેટલા સ્પર્ધકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં (૨) બે કલાકના સમયગાળામાં દરમિયાન રંગોળી પૂર્ણ કરવાની તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાને એકતા યુવા ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા,
આ તકે મંડળના પ્રમુખ પેઇન્ટર જય મંત્રી રાજપરા જયંતિ ભાઈ ઉપ પ્રમુખ અશરફ મીરાસૈયદ તેમજ વિપુલ ત્રિવેદી સાથે મળી આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.
એહવાલ અશરફ મીરાસૈયદ ‌વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]