કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજી દાદાની ગદા આવી પહોંચી સાળંગપુર ધામ મંદિરના સંતો દ્વારા વિધિવત પૂજા કરી ગજાનું કરાયું સ્વાગત
દાદા ની ગદા 30 ફૂટ લાંબી અને ૮ ટન વજન ધરાવે છે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું સાળંગપુર ધામ આવેલ છે વિશ્વ સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદા ની મૂર્તિ મૂકવામાં આવનાર છે જેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે હનુમાનજી દાદાની મૂર્તિનો મુખ તેમ જ છાતીનો ભાગ સારંગપુર ખાતે અગાઉ આવી પહોંચ્યા હતા અને તે ફીટ કરવાની કામગીરી પણ હાલ શરૂ છે ત્યારે આજે હનુમાનજી દાદા ની ગદા જે 30 ફૂટ લાંબી અને આઠ ટન વજન ધરાવે છે તે ગદા સારંગપુર ખાતે આવી પહોંચી હતી જ્યારે હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી સહિતના સંતોએ દાદાની ગદાની પૂજા આરતી કરી ગદા નું સ્વાગત કર્યું હતું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.