માળીયા હાટીનામાં હાટી ક્ષત્રીય સમાજ દ્વારા દિવાળીના દિવસે સમુહ ચોપડા પુજન યોજાણુ - At This Time

માળીયા હાટીનામાં હાટી ક્ષત્રીય સમાજ દ્વારા દિવાળીના દિવસે સમુહ ચોપડા પુજન યોજાણુ


માળીયા હાટીના માં દિવાળીના દિવસે હાટી ક્ષત્રીય સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમુહ ચોપડા પૂજન ની શરૂઆત કરી હતી ત્યારે 5 વેપારીઓ જોડાયા હતા ત્યારે આ વખતે 51 વેપારીઓ સમૂહ ચોપડા પૂજનમાં જોડાયા હતા જેમાં શાત્રીજી મેહુલ ભાઈ પેરાણી દ્વારા ગણપતિબાપા નું પૂજન અને લક્ષ્મી પૂજન ની પૂજા અર્ચન કરી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું આ ચોપડા પૂજન માં મોટી સંખ્યામાં વેપારી જોડાયા હતા આ સમૂહ ચોપડા પૂજન એક સમાજમાં ભાઈ ચારા સાથે હળી મળીને રહે આવનારા દિવસો માં વધુ હાટી ક્ષત્રીય સમાજના વેપારી ભાઈઓ જોડાઈ તેવી પણ અપીલ કરવામાં આવી હતી અંત માં હાટી ક્ષત્રીય સમાજ દ્વારા અલ્પહાર પણ રાખવામાં આવ્યું હતું

બાઈટ હમીરભાઈ સિંધવ

બાઈટ શાત્રીજી
મેહુલ ભાઈ પેરાણી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.