સાયલા ખાતે આયુષ્યમાન કાર્ડ ના પી.વી.સી. કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

સાયલા ખાતે આયુષ્યમાન કાર્ડ ના પી.વી.સી. કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.


સમગ્ર ગુજરાત માં એક સાથે 50 લાખ આયુષ્યમાન કાર્ડના પીવીસી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું એ અંતર્ગત સાયલા ખાતે પણ તાલુકા ના ગામડાઓમાંથી લોકોને એક સાથે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્ડ વિતરણ કાર્યક્રમ માં મુખ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પંચાયત પ્રમુખ તથા અન્ય રાજકીય આગેવાનો તથા CHC, PHC ના કર્મચારી ઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, બાદ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો લાઈવ સંવાદ લોકો સાંભળ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી,સુરેન્દ્રનગર
મોં.9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.