મુળી ના ગૌતમ ગઢ નાં ક્ષત્રિય યુવાને એકસો મુ બ્લડ ડોનેશન કર્યું - At This Time

મુળી ના ગૌતમ ગઢ નાં ક્ષત્રિય યુવાને એકસો મુ બ્લડ ડોનેશન કર્યું


*ગૌતમગઢ નાં ક્ષત્રિય યુવાને એકસો મુ બ્લડ ડોનેશન કર્યું*
મુળી તાલુકાનાં ગૌતમગઢ નાં ક્ષત્રિય યુવાન મુળરાજ સિંહ પરમાર દ્વારા આજે એકસો મુ બ્લડ ડોનેશન કર્યું હતું મુળરાજ સિંહ પરમાર દ્વારા કાયમી ધોરણે બ્લડ ડોનેશન કરવામાં આવે છે ત્યારે આજે એકસો વખત ડોનેશન કરતાં હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જીવનમાં બ્લડ ડોનેશન કરવામાં મને ખુબ આનંદ થાય છે અને બીજા ને ઉપયોગી થવા નું ગૌરવ અનુભવું છું આજીવન હજું પણ બ્લડ ડોનેશન કરતો રહીશ ત્યારે યુવાનો ને બ્લડ ડોનેશન કરવા માટે અપીલ કરી હતી તેઓ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સમાજમાં પ્રભુત્વ ધરાવતા હોય એવા મુળરાજ સિંહ પરમાર ને દાદા માડવરાયજી ઉપર અપાર શ્રદ્ધા છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.