પંચમહાલ જીલ્લા ના મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા મેઈન બજાર વિસ્તાર માં નવમા નવરાત્રી ના દિવસે ગરબા ની રમઝટ બોલાવી - At This Time

પંચમહાલ જીલ્લા ના મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા મેઈન બજાર વિસ્તાર માં નવમા નવરાત્રી ના દિવસે ગરબા ની રમઝટ બોલાવી


સંતરોડ મેઈન બજાર વિસ્તારમાં અંબે માતા મંદીર પાસે આવેલું મેદાન માં પટોસ્તવ સમિતિ દ્વારા આયોજીત મેદાન માં નવલી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં નવમા નવરાત્રી ના પાવન દિવસે સર્વે સમાજ ના આગેવાનો જે સી પટેલ સાહેબ. શબ્બીર દલાલ. ચીરાગ (ભૂરાભાઈ) લખરા. યોગેશ લખારાં. ભુરાભાઈ ગેરજવલા. રાકેશ વરિયા. પ્રકાશ ઠક્કર. રાજુભાઇ દવાખાનાવાળા. નેતા તરીકે જાણીતા સેવાભાવી યુવાનો માટે આત્મઘડતરના માનવ સ્વરૂપ એવા રાજુભાઇ રામસીંગ ભાઈ પટેલ સાહેબ સાથે તેમજ મેદાન માં પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા અને સાથે મળી ને ગરબા સંગીતનો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.