વન્યજીવ રેન્જ મહુવા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ 2022 ની તાલુકા કક્ષાના કાર્યક્રમની રામકૃષ્ણ સ્કૂલ ખાતે ઉજવણી કરવામા આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k2r7l0iylm8xymyg/" left="-10"]

વન્યજીવ રેન્જ મહુવા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ 2022 ની તાલુકા કક્ષાના કાર્યક્રમની રામકૃષ્ણ સ્કૂલ ખાતે ઉજવણી કરવામા આવી


રામકૃષ્ણ સ્કૂલ નાના આસારાણા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વક્રુત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં વિજેતા બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહન આપ્યું હતું અને વન અને વન્ય જીવ વિશે લોકો ને માહિતીથી જાગૃત કર્યા તથા વન વિભાગ ને લગતા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત જે.પી ચૌહાણ સાહેબ તથા જગુભાઇ,જનકભાઇ, કાંતિભાઈ તેમજ સ્ટાફ સહીતનાઓ જોડાયો હતા સ્કૂલના સંચાલક મુકેશભાઈ હડીયા, તેમજ આચાર્યશ્રી તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Mo.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]