બોટાદ શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઊજવણી - At This Time

બોટાદ શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઊજવણી


બોટાદ શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ઊજવણી

નગર શિક્ષણ સમિતિ સંચાલિત બોટાદ ની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં.15, બોટાદમાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં શાળાના પંટાગણ માં તમામ વિદ્યાર્થી ઓ તેમજ આચાર્ય શ્રી શિક્ષક ગણ દ્વારા માતાજી ની આરતી ઉતારી આરાધના કરવામાં આવી હતી ત્યાર બાદ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા રાસ ગરબા લીધા હતા તમામ બાળકો અને શિક્ષકોએ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરી. શાળાના તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો અને ધામ ધૂમ થી ગરબા કરીને મજા માણી

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.