નવરાત્રી દરમ્યાન રસ્તા પર થી 2 મોબાઇલ મળી આવતાં મૂળ માલિકને સોંપી ફરજનિષ્ઠાનું ઉતમ ઉદારહરણ પુરૂ પાડતી વેરાવળ સીટી પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rm8axcxbjmcvjyha/" left="-10"]

નવરાત્રી દરમ્યાન રસ્તા પર થી 2 મોબાઇલ મળી આવતાં મૂળ માલિકને સોંપી ફરજનિષ્ઠાનું ઉતમ ઉદારહરણ પુરૂ પાડતી વેરાવળ સીટી પોલીસ


વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.ઇશરાણી સાહેબના માર્ગ દર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.એચ.સુવા તથા પો.સબ.ઇન્સ.એ.સી.સિધવ તથા એ.એસ.આઇ.મેરામણભાઇ બીજલભાઇ તથા પો.હેડ કોન્સ. અરજણભાઇ મેસુરભાઇ તથા પો.કોન્સ નદીમભાઇ શેરમહમદભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ તથા પ્રદીપભાઇ વાલાભાઇ નાઓ વેરાવળ સીટી પો.સ્ટે વિસ્તારમા નવરાત્રી સબબ બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ નદીમભાઇ શેરમહમદભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ નાઓને મણીબેન કોટક હાઇસ્કુલ સામે રોડ પરથી બે મોબાઇલ બીનવારસુ મળી આવતા સદર મોબાઇલ માલીકનો સંપર્ક કરી મોબાઇલ મુળ માલીક ડો.અજયભાઇ ઝાલાને પરત આપી વેરાવળ સીટી પોલીસ તથા ગીર સોમનાથ પોલીસ પરિવારની પ્રામાણીકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]