માળીયા હાટીના રિઝવાન આડતીયા ફાઉન્ડેશન સહયોગથી માં શક્તિ જન સુવિધા કેન્દ્ર એન્ડ ઓનલાઈન ખુલ્લું મકયું - At This Time

માળીયા હાટીના રિઝવાન આડતીયા ફાઉન્ડેશન સહયોગથી માં શક્તિ જન સુવિધા કેન્દ્ર એન્ડ ઓનલાઈન ખુલ્લું મકયું


માળીયા હાટીના તાલુકા પંચાયત પાસે માળીયા હાટીના રિઝવાન આડતીયા ફાઉન્ડેશન સહયોગથી માં શક્તિ જન સુવિધા કેન્દ્ર એન્ડ ઓનલાઈન વર્ક દ્વારા સંચાલિત જનસુવિધા કેન્દ્ર શરૂઆત કરવામાં આવી છે જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેશન યોજના, આયુષમાન કાર્ડ સહિત ઓનલાઈન ઓફ લાઇન સરકારી યોજનાનો માળીયા હાટીના તાલુકાની પ્રજાને લાભ મળી શકશે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon