જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો - At This Time

જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો


જસદણમાં યોજાશે ભવ્ય લોક ડાયરો

જસદણમાં ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં ગૌશાળા લાભાર્થે તા.૭/૧૦/૨૦૨૨, શુક્રવારનાં રોજ ગોખલાણા રોડ, શિવમ્ સ્કૂલની બાજુમાં, મોંગલધામ –ખાતે યોજાશે જેમાં લોકડાયરાનાં કલાકારમાં નીરૂબેન પટેલ લોકગાયીકા, ઉદયભાઈ ધાધલ લોકસાહિત્યકાર, શેખરદાન ગઢવી લોકસાહિત્યકાર, પૂજાબેન ચૌહાણ લોક ગાયિકા અને ધવલભાઈરાયકા લોકગાયક રામદેવ સાઉન્ડ ના સથવારે હાજરી આપશે.
તારીખ 7 10 2022 ના સાંજે મહાપ્રસાદ નું આયોજન કરેલું છે સર્વને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે
ત્યારબાદ રાત્રે લોક ડાયરા નું આયોજન કરેલું છે સૌ લોકોને મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે

લી:જગુડા ગામે જ મોગલ ધામ જસદણ
જય માતાજી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.