જસદણની મેઇન બજાર તથા સાકડી ગલીઓમાં ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડિત કરવામાં આવે : જાગૃત નાગરિકોની માંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nt7nkxxeboqcw8ke/" left="-10"]

જસદણની મેઇન બજાર તથા સાકડી ગલીઓમાં ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડિત કરવામાં આવે : જાગૃત નાગરિકોની માંગ


જસદણની મેઇન બજાર તથા સાકડી ગલીઓમાં ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડિત કરવામાં આવે : જાગૃત નાગરિકોની માંગ

જસદણમાં મેન બજાર તેમજ સમાત રોડ વિસ્તારમાં ભારે વાહનો ચાલતા બંધ કરવામાં આવે અને ભારે વાહનો ચાલી ન શકે તેવી જસદણ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસને જાગૃત નાગરિકોએ મીડિયા સમક્ષ જાણ કરી છે કારણ કે આ સાંકડા રસ્તાઓમાં લોકોને ચાલવામાં અને આસપાસ વિસ્તારના ગામડાઓમાંથી ખરીદી કરતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી છે તેમજ ભારે વાહનો આ મેન બજારમાં ચાલતા ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે મેઇન બજારના વેપારીઓ તેમજ જસદણમાં હટાણું કરતા આવતા નગરજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરેલી હતી કે ભારે વાહનો મેન બજારમાં બંધ કરવામાં આવે અથવા તો જે કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે તેને દંડિત કરવામાં આવે.
એટ ઘીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]