ચોટીલા ડુંગર પાર્કિંગ ખાતે નવરાત્રી પર્વની ઉજવણી 2022 અંતર્ગત રાસ ગરબા યોજાયા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ba653wbw6wwxy4zv/" left="-10"]

ચોટીલા ડુંગર પાર્કિંગ ખાતે નવરાત્રી પર્વની ઉજવણી 2022 અંતર્ગત રાસ ગરબા યોજાયા.


વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા ડુંગર તળેટી ખાતે ચામુંડા માં ના સાનિધ્યમાં શક્તિ પર્વ 2022 અંતર્ગત રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું. 30 સપ્ટેમ્બર પાંચમા નોરતે નવરાત્રી પર્વની ઉજવણી ભાગરૂપે ચોટીલા તળેટી પાર્કિંગમાં લોકોએ રાસ ગરબાનો આનંદ માણ્યો. જેમાં લોક ગાયક દેવાંગી પટેલે રાસ ગરબાની રમઝટ બોલાવી. જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા સાહેબને મંદિરના મહંતે ચામુંડામાંની છબી આપી સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મુંજપરા, મંદિરના મહંતો, સંતો, કમિશનર શ્રીઓ, યુવક સેવાઓ, તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]