જામજોધપુર તાલુકા સસ્તા અનાજ એશોશીયન દ્વારા પોતાની પડતર માંગણીને લઈ આપ્યુ આવેદનપત્ર આગામી તા.ર થી પુરવઠાના જથ્થાની વિતરણ વ્યવસ્થા બંધ કરવાની અપાયેલ ચીમકી - At This Time

જામજોધપુર તાલુકા સસ્તા અનાજ એશોશીયન દ્વારા પોતાની પડતર માંગણીને લઈ આપ્યુ આવેદનપત્ર આગામી તા.ર થી પુરવઠાના જથ્થાની વિતરણ વ્યવસ્થા બંધ કરવાની અપાયેલ ચીમકી


જામજોધપુર સસ્તા અનાજ એશોશી યન દ્વારા પોતાની વિવિધ પ્રશ્નોની છેલ્લા બે વરસ થયાપડતર માગણીઓમાં સરકાર ઉદાસીનતા દાખવતી હોય જેમને લઈ જામ જોધપુર સસ્તા અનાજ વેપારી એશોશીયન દ્વારા જામ - જોધપુર મામલદારને આવેદનપત્ર આપી તાર/૧૦/૨૨થી ગુજરાત ભરના સસ્તા અનાજના દુકાનદારો રેશનીંગનો જથ્થો વિતરણ નહી કરવાનો નિર્ણય લીધો હોય તેમને સમર્થનમાં જોડાશુ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં મૃત પામેલ અશોશીયનના પરિવારને ૨૫ લાખની સહાય આપવી દરેક એક ક્ટે એક કિલો ઘટ ગણતરીમા લેવા તથા કમીશન મા વધારો કરવા સહિતના વિવિધ દશ પ્રશ્નોનો નિરાકરણ લાવવા જણાવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.