વાઢીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાન તેમજ ડસ્ટબીન નુ વિતરણ કરવામાં આવ્યું - At This Time

વાઢીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાન તેમજ ડસ્ટબીન નુ વિતરણ કરવામાં આવ્યું


ભચાઉ તાલુકાના વાઢીયા જુથ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કૃષ્ણદેવસિંહ જાડેજા ના નેતૃત્વ હેઠળ આજરોજ ગામ ની અંદર સફાઈ અભિયાન તેમજ દરેક દુકાન ની અંદર ડસ્ટબીન નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં સાથે કપીલભાઈ સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ તેમજ ગ્રામ પંચાયત ના તલાટી સાહેબ પરેશભાઈ રવારીયા તેમજ સભ્ય તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દરેક ને સૂચના આપવામાં આવી હતી આપના ગામ ને સ્વચ્છ રાખીએ તેવી અપીલ કરવામાં આવી હતી

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.