જોડાશે ગુજરાત , જોડાશે ભારત , જીતશે ભારત - At This Time

જોડાશે ગુજરાત , જોડાશે ભારત , જીતશે ભારત


જોડાશે ગુજરાત ,
જોડાશે ભારત , જીતશે ભારત

રાજકોટ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ રમતના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો તેમજ ખેલ મહાકુંભના શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.