વિધાનસભા ૬૮ ના વોર્ડ નં. ૧૫ માં ખોડિયાર નગર યુવા યુનિટી દ્વારા જનસેવા કાર્યાલય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3eug6jj5hbbqb1h8/" left="-10"]

વિધાનસભા ૬૮ ના વોર્ડ નં. ૧૫ માં ખોડિયાર નગર યુવા યુનિટી દ્વારા જનસેવા કાર્યાલય


વિધાનસભા ૬૮ ના વોર્ડ નં. ૧૫ માં ખોડિયાર નગર યુવા યુનિટી દ્વારા જનસેવા કાર્યાલય પર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જનહિતમાં શરૂ કરેલ ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓની સગવડ માટે ગેસ સિલિન્ડર તથા નિ: શુલ્ક સારવાર માટે આયુષ્માન કાર્ડ નું વિતરણ કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]