કોડીનાર પાસે દારૂનો મોટો જથ્થો પકડી પાડતી એલસીબી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6y2lcr7n0ezzwca4/" left="-10"]

કોડીનાર પાસે દારૂનો મોટો જથ્થો પકડી પાડતી એલસીબી


બ્રેકિંગ...ગીર સોમનાથ.

કોડીનાર માંથી વિદેશી દારૂ ઝડપાયો..

મોડી રાત્રે ચોક્કસ બાતમી ના આધારે lcb દ્વારા વિદેશી દારૂ ઝડપાયો...

ટ્રેક માં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની થતી હતી હેરાફેરી...

વિદેશી દારૂ 110 પેટી, નંગ 2939 બોટલ મળી કુલ 20 લાખ 28 હજાર નો મુદામાલ કબજે કર્યો...

કોડીનાર નજીકના મુરલીધર હોટેલ નજીક થી દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝબ્બે...

જયારે આરોપી ઓની પૂછપરછ દરમિયાન વધુ બે આરોપીઓના નામ ખુલ્યા...

જેમાં એક કોડીનાર ના ડોળાસા ગામનો અશ્વિન દહીંમાં અને બીજો ઉના રમેશ બાબુ ફરાર...

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]