સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ની - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ની


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ની લાયન્સ કલબ ડીવાઈન દ્વારા આજે તા 10.8.2022ને ગુરુવારે હિંમતનગર શહેર ની આંબાવાડી વિસ્તાર ની પ્રાથમિક શાળા ના 172 જેટલા નાના નાના ભૂલકાઓ ને શૈક્ષણિક સ્ટેશનરી જુદી જુદી કિટસોનુ વિતરણ કરી આ તમામ બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે લાયન્સ ડિસ્ટીક ચેરમેન અને પૂર્વ પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ હિંમતનગર લાયન્સ કલબ ઓફ ડીવાઈનના પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણભાઈ નાયી તેમજ લાયન્સ મિત્રો શાળા પરિવારો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દિપાવ્યો હતો..આ સમગ્ર સ્ટેશનરી કિટ્સ હિંમતનગર ખાતે સહકારી રોડ ની માં હોસ્પિટલ ના નામાંકિત ઓર્થોપેડીક સર્જન ડોક્ટર અમિતભાઈ શર્મા. આને ડો.કૂંજલ શર્મા દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે ડો.શર્મા પરિવાર નાં કંચનબેન સહિતના પરિવારજનો ની ખાસ ઉપસ્થિતિ રહેવા પામી હતી.

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.