સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં રક્ષાબંધન - At This Time

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં રક્ષાબંધન


સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં રક્ષાબંધન ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ મિસ્ત્રી પંડિત તેઓ જનોઈ પણ ધારણ કરે છે રક્ષાબંધનની પવિત્ર શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે બહેન ભાઈ ની રાખડી બાંધીને ભાઈ બહેનને કોઈને કોઈ ભેટ સોગાત આપે છે બહેન ભાઈને સારા આશીર્વાદ આપે છે અને કાયમી માટે આ પ્રેમ બંધન જળવાઈ રહે માટે બહેન ભાઈના માટે પ્રાર્થના કરે છે

અહેવાલ અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.