બોટાદ માં મહીલા ઉપાધ્યક્ષ ની જવાબદારી મળવા બદલ બ્લડ ડોનેશન કેમ્પનું જાહેર આયોજન - At This Time

બોટાદ માં મહીલા ઉપાધ્યક્ષ ની જવાબદારી મળવા બદલ બ્લડ ડોનેશન કેમ્પનું જાહેર આયોજન


બોટાદ માં મહીલા ઉપાધ્યક્ષ ની જવાબદારી મળવા બદલ બ્લડ ડોનેશન કેમ્પનું જાહેર આયોજન

આજ રોજ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા બોટાદના શ્રી ગંગાબેન મકવાણા ને પ્રદેશ મહિલા સંગઠનમાં ગુજરાત પ્રદેશ મહીલા ઉપાધ્યક્ષ ની જવાબદારી મળવા બદલ તેમના અભિવાદન સમારોહ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું જાહેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પ્રમુખ પરસોતમભાઈ રાઠોડ તથા તેમની સાથેના સંગઠન ના મહત્વના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.