બોટાદ માં આસ્થા ટ્યુશન ક્લાસિસમાં તા ૭/૮/૨૦૨૨ના રોજ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p04sq2s7rrnygawu/" left="-10"]

બોટાદ માં આસ્થા ટ્યુશન ક્લાસિસમાં તા ૭/૮/૨૦૨૨ના રોજ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું.


બોટાદ માં આસ્થા ટ્યુશન ક્લાસિસમાં તા ૭/૮/૨૦૨૨ના રોજ ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં ધોરણ ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ ત્રણ નંબરમાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું.
જેમાં ધોરણ - ૫ માં ધોડકિયા કુલદિપ, ધોરણ - ૬ માં પરમાર માનસી , ધોરણ -૭ માં કમાલપરા યુગ ધોરણ - ૮ માં કણજરીયા ક્રિષ્ના , ધોરણ - ૯ માં પરમાર ભાર્ગવ અને ધોરણ - ૧૦ માં કણજરીયા ભાવિકા પ્રથમ નંબર પર વિજેતા થયા હતા.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંચાલક શ્રી રવિભાઈ દોદરિયા અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]