મુળી માં ગેરકાયદે દેશી તમંચા સાથે એક શખ્સ ની ધરપકડ કરતી એસ.ઓ.જી.પોલીસ - At This Time

મુળી માં ગેરકાયદે દેશી તમંચા સાથે એક શખ્સ ની ધરપકડ કરતી એસ.ઓ.જી.પોલીસ


*મુળી માં દેશી તમંચા સાથે શખ્સ ને ઝડપી લેતી એસ.ઓ.જી.પોલીસ*

મુળી ખાતે ગેઈટ પાસે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક શખ્સ ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી મુળી ના ચારણપા વિસ્તારમાં રહેતા અનિરુદ્ધ સિંહ રણજીત સિંહ પરમાર ઉ.વ.૩૨ ની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી હતી પી.આઈ.વી.વી.ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વોચ ગોઠવી ઉપરોક્ત શખ્સ ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.