આપ જનતા પલ્ટી દ્વારા ભાભણ ગામે સભ્ય નોંધણી નુ આયોજન કરવામાં આવ્યું નુ - At This Time

આપ જનતા પલ્ટી દ્વારા ભાભણ ગામે સભ્ય નોંધણી નુ આયોજન કરવામાં આવ્યું નુ


આપ જનતા પલ્ટી દ્વારા ભાભણ ગામે સભ્ય નોંધણી નુ આયોજન કરવામાં આવ્યું નુ

બોટાદ વિધાનસભા નાં ભાંભણ ગામે તારીખ 05/08/22ના રોજ રાત્રે 9. 00 વાગે સભ્ય નોંધણી નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બોટાદ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ બોટાદ વિધાનસભાના પૂર્વ પ્રભારી ભુપતભાઈ જમોડ હંસરાજભાઈ જમોડ ગામના યુવા આગેવાન કરણભાઈ કાણોતરા. સુરેશભાઈ રાઠોડ, દર્શનભાઈ દેસાઈ ની હાજરીમા ભાંભણ ગામના વડીલો અને યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.