દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય - At This Time

દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય


દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય

દામનગર શહેર માં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ લગત જાગૃતિ બાબતે પે શાળા દામનગર મુકામે સેમિનાર યોજ્યો તેમજ પ્રોજેકટર દ્રારા વિડિયો પ્લે તેમજ ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ લગત જાગૃતિ માટે રેલી નું આયોજન કરતી દામનગર પોલીસ પરિવાર દ્વારા લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર યાને જિંદગી કિંમતી છે કાળજી રાખો ચેતતા નર સદા સુખી ના સુંદર સદેશ સાથે શહેર ભર ના મુખ્ય માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે સમગ્ર પોલીસ સ્ટાફ દામનગર દ્વારા પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં રેલી ફરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.