બોટાદ માં કપલી ધારે એક એસ. ટી બસ સાથે ગાય અથડાતાં ગાય નું મોત - At This Time

બોટાદ માં કપલી ધારે એક એસ. ટી બસ સાથે ગાય અથડાતાં ગાય નું મોત


બોટાદ માં રાત્રિ ના સમય દરમ્યાન એક એસ ટી બસ સવારે બસ ગાય સાથે અથડાતાં ગાય નું મોત થયું હતુ ત્યારે ત્યાંના અમુક લોકો દ્વારા ગાય ને બચાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ ગાય બચી ન સકી

report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.